હોમ પેજ / રેસિપી / કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

Photo of Tipical gujju dhokli vegetable by Rina Joshi at BetterButter
379
2
0.0(0)
0

કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી)

Aug-10-2018
Rina Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠિયાવાડી ઢોકળી નુ શાક (બેસન ની વાનગી) રેસીપી વિશે

આ શાક પરોઠા,રોટલી,કે,રોટલા સાથે પીરસાય

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ ચણા નો લોટ
  2. સવાદ પરમાણે મીઠુ
  3. ૧ચમચી મરચુ
  4. ૧ ચમચી ધાણા જીરૂ
  5. થોડો ખાવાનો સોડા
  6. ૨ ચમચી વાટેલુ લસણ
  7. ૨ ટમેટા
  8. હળદર ૧/૨ ચમચી
  9. ૨ ચમચી કાશમીરી મરચુ
  10. ૧ ચમચી ધાણા જીરૂ
  11. ૧ ચમચી દહી.
  12. ૨ચમચા તેલ

સૂચનાઓ

  1. ઢોકળી માટે ચણાના લોટ મા મીઠું બધો મસાલો અને સોડા નાખી પાણી નાખી થોડુ પાતળુ મિસરણ.બનાવો થાળી તેલ લગાવી મિસરણ રેડી પાતળી ઢોકળી બનાવો
  2. તેલ ગરમ કરી હીઞ,લસણ,ઝીણા સમારેલા ટમેટા,થોડુ પાણી બધો મસાલો નાખી ઉકાળો પછી ઢોકળી નાખો ઉકળે એટલે દહીં નાખી ગેસ બંધ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર