આદું નો હલવો | Ginger Halwa Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  10th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Ginger Halwa by Bhumika Gandhi at BetterButter
આદું નો હલવોby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

આદું નો હલવો વાનગીઓ

આદું નો હલવો Ingredients to make ( Ingredients to make Ginger Halwa Recipe in Gujarati )

  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧ કપ ઘી
  • ૧/૨ કપ આદુ નું છીણ
  • ૧/૨ કપ દેશી ગોળ
  • સુખા મેવા (કાજૂ, બદામ)

How to make આદું નો હલવો

  1. સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો.
  2. ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ શેકવો ધીમા તાપે.
  3. ૫ મિનિટ પછી તેમાં આદુ નું છીણ ઉમેરવું અને સતત હલાવતા રહેવું.
  4. ઘી આછું લાગે તો તમે ગમે ત્યારે ઉમેરી શકો છો.
  5. લોટ અને આદુ શેકાઈ જાય પછી ગોળ ઉમેરવો.
  6. ગોળ તેમાં એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવવું.
  7. પછી તેમાં તમારા મનપસંદ સુખા મેવા નાખી શકો છો.
  8. ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.

Reviews for Ginger Halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો