ઘઉંના લોટના રબડી માલપુવા | Rabdi Malpuve Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  11th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Rabdi Malpuve by Jhanvi Chandwani at BetterButter
ઘઉંના લોટના રબડી માલપુવાby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

12

0

ઘઉંના લોટના રબડી માલપુવા વાનગીઓ

ઘઉંના લોટના રબડી માલપુવા Ingredients to make ( Ingredients to make Rabdi Malpuve Recipe in Gujarati )

  • ઘઉંનો લોટ ૧ વાટકી
  • ખાંડ ૧ વાટકી
  • ઈલાયચી ૧/૨ ચમચી
  • કેસર 3-4
  • દૂધ મલાઈ વાળુ ૧-૨ વાટકી
  • ઘી તળવા માટે
  • પાણી જરૂરત મુજબ

How to make ઘઉંના લોટના રબડી માલપુવા

  1. મલાઈ વાળા દૂધ ને ઉકાળી ને રબડી જેવું બનાવું. વધારે ગળ્યું નહીં કરવાનું.
  2. હવે દૂધ ના મિશ્રણ માં તેમાં લોટ નાખી માલપુવા જેવું બેટર બનાવો.
  3. તવા મા ઘીં નાખી માલપુવા બનાવો.
  4. બીજી બાજુ ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવો.
  5. ચાસણી માં ઈલાયચી અને કેસર નાખો.
  6. ચાસણી થોડી ઠંડી કરી તેમાં માલપુવા નાખી દેવા.
  7. ૨ મિનીટ પછી પ્લેટ મા મુકી ઉપર બદામ પિસ્તા ની કતરણ થી સજાવો.

My Tip:

તેમાં ઘઉં ના લોટ ની જગ્યા મેંદો પણ નાખી શકાય

Reviews for Rabdi Malpuve Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ