BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટ ના ઢોસા

Photo of Wheat flour dosa by Hetal Sevalia at BetterButter
0
2
0(0)
0

ઘઉંના લોટ ના ઢોસા

Aug-11-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટ ના ઢોસા રેસીપી વિશે

ઈન્સ્ટન્ટ હેલ્ધી રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપ ચોખા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચપટી બેકિંગ સોડા
  5. છાશ જરૂર મુજબ
  6. 1/2 ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટ,મીઠું, ઉમેરી છાશ થી ઢોસા જેવું ખીરું તૈયાર કરો.
  2. હવે તેમાં સોડા અને લીબુનો રસ ઉમેરી ઢાંકી ને 5 મિનિટ રાખો
  3. હવે ઢોસા ઉતારી ચટણી અને શાક સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર