હોમ પેજ / રેસિપી / સિંધી કોકી

Photo of Sindhi Koki by Rani Soni at BetterButter
1113
6
0.0(0)
0

સિંધી કોકી

Aug-11-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કોકી રેસીપી વિશે

સિંધી કોકી દરેક સિંધી પરિવારનો દૈનિક નાસ્તો છે. જે ઘઉંનો લોટ, ડુંગળી અને મસાલાઓ સાથે બનાવેલ સૌથી સ્વાદિષ્ટ રેસીપી છે. જે તૈયારી માં અને ખૂબ સરળ રીતે બનાઇ શકાય છે અને તેનો સ્વાદ અદ્ભુત છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ સમારેલી ડુંગળી
  3. 2 ચમચી સમારેલી કોથમીર
  4. 1 ચમચી લીલા મરચાં સમારેલ
  5. 1 /2 ચમચી જીરું
  6. 1 ચમચી અનાર દાણા પાવડર
  7. 3 ચમચી ઘી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. શેકવા માટે 2 ચમચી ઘી

સૂચનાઓ

  1. અેક બાઉલ માં બધી સામગ્રી મિકસ કરો.
  2. પૂરતા પાણીનો ઉપયોગ કરીને મિડીયમ કણક બાંધો.
  3. 6 સમાન ભાગમાં કણકને વિભાજીત કરો.
  4. લૂઆ ને વણી ને કાંટા ચમચી નો ઉપયોગ કરીને તેના માં કાણા પાડો.
  5. નોનસ્ટીક તવા ને ગરમ કરો.
  6. કોકી ને ધીમી જ્યોત પર ઘીનો ઉપયોગ કરીને બન્ને બાજુઓથી શેકી લો .
  7. ગરમ ગરમ પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર