હોમ પેજ / રેસિપી / પિઝા પરાઠા...

Photo of Pizza paratha by Jhanvi Chandwani at BetterButter
300
1
0.0(0)
0

પિઝા પરાઠા...

Aug-11-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા પરાઠા... રેસીપી વિશે

બાળકો ની મનપસંદ ડીશ... બાળકો દુધી જેવી વેજીટેબલ ખાતા નથી આ ડીશ મા દુધી નાખી છે.. બાળકો ખાઈ પણ લે અને ખબર બી ના પણે... અને આ ઘઉં ના લોટ મા છે.. મેંદા કરતા ઘઉં નો લોટ વધારે સારુ હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ. ૧ થી ૧/૨ વાટકી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચો
  4. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  5. દુધી. નાનો ટુકડો
  6. ડુંગળી. ૧ નંગ
  7. શિમલા મિર્ચ. ૧
  8. ટામેટા. ૧ નંગ
  9. કોથમીર
  10. ઓરેગના થોડો
  11. પિઝા સોસ 3 ચમચી
  12. ચીઝ 3

સૂચનાઓ

  1. ઘઉં નાં લોટ મા મીઠું મિર્ચી પાવડર નાખી બાંધી લેવું
  2. દુધી, ડુંગળી, શિમલા મિર્ચ ને છીણી કરી તેમાંનું પાણીનીચોવી લેવું. પછી તેમાં ટામેટા નાં નાના ટુકડા કરી મસાલો બનાવો.... મસાલા માં મીઠું, મિર્ચી પાવડર, ચાટ મસાલો નાખવો..
  3. લોટ માંથી 2 લુઆ બનાવી 2 રોટલી તૈયાર કરવી
  4. એક રોટલી ની ઉપર પિઝા સોસ લગાડી તેની ઉપર મસાલો ફેલાવી ઓરેગના નાખી પિઝા ની જેમ ચીઝ છીણી કરી નાખવું
  5. બીજી રોટલી આની ઉપર રાખી પેક કરી લેવું
  6. તવા મા ઘી થી પરાઠા ની જેમ શેકી લેવું....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર