હોમ પેજ / રેસિપી / મોતીચૂર લડડ઼ુ

Photo of Motichur laddu by Jhanvi Chandwani at BetterButter
525
1
0.0(0)
0

મોતીચૂર લડડ઼ુ

Aug-11-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોતીચૂર લડડ઼ુ રેસીપી વિશે

ગણપતિ નાં ભોગ માટે.....મીઠાઈ મા બધાં ની મનપસંદ મીઠાઈ

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન. ૧ વાટકી
  2. શકકર. ૨વાટકી
  3. પાણી 1 કપ
  4. ઈલાયચી પાવડર અડદી ચમચી
  5. કેસર 3-4
  6. ઓરેન્જ રેડ ફૂડ કલર ચુંટકિ
  7. ઘી તળવા માટે
  8. બદામ 5-6

સૂચનાઓ

  1. બેસન મા ફૂડ કલર અને પાણી નાખી પતલું ખીરું બનાવું ( બુંદી માટે )
  2. કડાઈ મા ઘી નાખી ગરમ થાય પછી બેસન ની બુંદી બનાવી..
  3. બીજા તરફ એક તાર વાડી ચાસણી બનાવી... ચાસણી મા શકકર, પાણી, ઈલાયચી, અને કેસર નાખવી
  4. બુંદી બની જાય પછી ચાસણી મા ડૂબી જાય એમ નાખવી અને બદામ ની કતરલ નાખવી
  5. 2 મિનીટ બુંદી ને ચાસણી મા ગુમાવતાં રહેવું
  6. બુંદી ચાસણી મા બરોબર ડૂબી જાય... અને લડ઼ડુ બની જાય તેવું રાખવા
  7. 2 - 3 મિનીટ પછી લડડ઼ુ બનાવા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર