ટામેટાં ના ભજીયા | Tomato pakora Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  13th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Tomato pakora recipe in Gujarati, ટામેટાં ના ભજીયા, Hetal Sevalia
ટામેટાં ના ભજીયાby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ટામેટાં ના ભજીયા વાનગીઓ

ટામેટાં ના ભજીયા Ingredients to make ( Ingredients to make Tomato pakora Recipe in Gujarati )

 • 3 પાકાં અને કડક ટામેટાં
 • 1 કપ તીખી અને ઘટ્ટ ગ્રીન ચટણી
 • ****ખીરા માટે:-
 • 1 કપ બેસન
 • 2 ચમચી ચોખા નો લોટ
 • 1/4 ચમચી આદુની પેસ્ટ
 • 1/4 લીલાં મરચાં ની પેસ્ટ
 • 1/4 ચમચી હળદર
 • 1/4 ચમચી લાલ મરચું
 • 1/4 ચમચી હીગ
 • 1/4 ધાણાજીરું
 • 1/2 ચમચી તેલ
 • 1/4 ચમચી લીંબુનો રસ

How to make ટામેટાં ના ભજીયા

 1. એક બાઉલમાં ખીરા માટે ની બધી સામગ્રી ભેગી કરી જાડું ખીરું તૈયાર કરો.
 2. ટામેટાં ના ગોળ અને થોડા જાડા પીસ કાપી લો.
 3. તેના પર ગ્રીન ચટણી લગાવો.
 4. ખીરામાં પીસ મૂકી હાથ થી તેના પર ખીરું રેડી તેલમાં તળી લો.
 5. ગરમાગરમ સવૅ કરો

My Tip:

ખીરામાં લીબુનો રસ ઉમેરવા થી ભજીયા ઓઈલી નથી બનતા.

Reviews for Tomato pakora Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો