BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ

Photo of Wheat walnut Coco brownies by Harsha Israni at BetterButter
0
2
0(0)
0

વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ

Aug-13-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ રેસીપી વિશે

આ બા્ઉની ઘંઉના લોટમાંથી બનાવેલી છે.જે ઈંડા વગરની છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ડીનર પાર્ટી
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૦૦ગા્મ ઘંઉનો લોટ (ઝીણો)
  2. ૧ કપ અખરોટ નાના ટુકડા (વોલ્નટ)
  3. ૨૦૦ ગા્મ દળેલી ખાંડ
  4. ૧૦૦ ગા્મ અમૂલ (થીક )દહીં
  5. ૧૦૦ગા્મ દૂધ
  6. ૧૦૦ ગા્મ તેલ
  7. ૧/૨ ટી-સ્પુન ટાટા સોડા
  8. ૨ ટેબલસ્પુન ડાકૅ કોકો પાવડર
  9. ૫૦ ગા્મ મેલ્ટ ડાકૅ ચોકલેટ (આેપ્શનલ)
  10. ૧/૨ ટી-સ્પુન ચોકલેટ એસેનસ
  11. સજાવવા માટે- ચોકલેટ સોસ,સ્ટોબેરી સોસ,વેનિલા આઈસ્કી્મ,અખરોટના ટુકડા,ચેરી ,ચોકલેટ

સૂચનાઓ

  1. સૌપહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ,સોડા,કોકો પાવડર મીકસ કરો.હવે એસેન્સ ,દહીં,તેલ,દૂધ,ચોકલેટ મીકસ કરો.છેલ્લે અખરોટના ટુકડા ઉમેરી બેટર તૈયાર કરો.ગી્સ કરેલા અેલ્યુમિનિયમ મોલ્ડમાં બેટર નાખી ઉપરથી અખરોટના ટુકડા નાખી ૧૮૦ં ડીગી્ કનવેશન મોડ પર ૩૫ -૪૦મિનિટ માટે પી્હિટ આેવન માં બેક કરવા મૂકો.ટુથ સ્ટીક વડે ચેક કરો બા્ઉની તૈયાર છે કે નહિ.
  2. તૈયાર છે વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ
  3. એક ડીશ લઈ તેમાં કટ કરેલી બા્ઉનીસ ની સ્લાઈસ ગોઠવો.તેના પર વેનિલા આઈસ્કી્મ મૂકીને ચોકલેટ સોસ,સ્ટોબરી સોસ,ચેરી ,ચોકલેટ,અખરોટથી સજાવો અને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર