હોમ પેજ / રેસિપી / મિર્ચીવડા..

Photo of Mirchi vada by Jhanvi Chandwani at BetterButter
292
1
0.0(0)
0

મિર્ચીવડા..

Aug-13-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિર્ચીવડા.. રેસીપી વિશે

વરસાદ ના મોસમ મા વધારે બને એ ડીશ... મિર્ચીવડા .

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • રાજસ્થાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બટાકા 2
  2. મોટા મરચા 4
  3. તેલ તળવા માટે
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  6. આમચૂર પાવડર અડદી ચમચી
  7. જીરા પાવડર અડદી ચમચી
  8. ગરમ મસાલા અડદી ચમચી
  9. આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  10. કોથમીર
  11. બેસન 2 વાટકી
  12. સોડા ચુંટકી

સૂચનાઓ

  1. બટાકા ને બાફી ને તેમાં બધા મસાલા મિક્સ કરી દેવુ
  2. મોટા મરચા ધોઈ.. તેની વચ્ચ મા કાપો કરી બીજ નીકાળી લેવા
  3. તેની અંદર બટાકા નો મસાલો ભરવો
  4. એક બાઉલ મા બેસન લઇ તેમાં મીઠુ, સોડા નાખી બેટર બનાવવું
  5. બેટર મા મરચા ડીપ કરી તેલ મા ફ્રાય કરી કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર