Open in app

સુખડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
jigna jivani manek14th Aug 2018

Sukhadi ના વિશે

Ingredients to make Sukhadi in gujarati

  • ૧ નાની વાટકી ઘઉંનો જાડો લોટ
  • ૧/૨ નાની વાટકી ધઉનો જીણો લોટ
  • ૧ ૧/૨ નાની વાટકી દેશી ગોળ
  • ૧ મોટી વાટકી શુધ્ધ ઘી
  • ૧ મોટી ચમચી કાજુ પાવડર
  • ૧ મોટી ચમચી બદામ પાવડર
  • ૧ મોટી ચમચી ટોપરાનું જીણું ખમણ

How to make Sukhadi in gujarati

  1. એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં
  2. જાડો લોટ નાખી થોડી વાર સેકો
  3. હવે તેમાં જીણો લોટ નાખી થોડી વાર સેકો
  4. લાલ જેવો થાય અને સેકાય ગયો હોય તેમ
  5. લાગે એટલે ગેસ બંધ કરી દો થોડું ઠંડું થાય
  6. પછી તેમાં ગોળ અને બાકીની વસ્તુઓને
  7. તેમાં ગાંઠ ન પડે તે રીતે મિક્સ કરો હવે
  8. ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને તેમાં
  9. ઉપર થી ટોપરાનું છીણ નાખી સજાવો
  10. તૈયાર છે પોષ્ટીક અને સ્વાદિષ્ટ સુખડી

Reviews for Sukhadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sukhadi in gujarati

  • સુખડી

    11 likes
  • સુખડી

    3 likes
  • સુખડી

    4 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    0 likes