હોમ પેજ / રેસિપી / રોટલી પૌવા

Photo of Roti poha by Aachal Jadeja at BetterButter
767
1
0.0(0)
0

રોટલી પૌવા

Aug-14-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી પૌવા રેસીપી વિશે

વધેલી રોટલી ના પૌવા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪-૫ રોટલી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૪ ચમચી
  4. લીબૂ રસ ૧ ચમચી
  5. તેલ ૨ ચમચી
  6. રાઇ ૧/૪ ચમચી
  7. મરચું ૨

સૂચનાઓ

  1. સૌથી પહેલાં રોટલી મીકસર માં ક્રશ કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઈ, હિગ નાખી કાપી ને મરચું નાખો
  3. ત્યારબાદ રોટલી નાખી ધીમે ગેસ પર ચઢવા દો
  4. ત્યારબાદ મસાલો મીઠું અને લીબૂ રસ નાખી હલાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર