BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દેશી નાચોસ

Photo of Deshi nachos by Jyoti Adwani at BetterButter
0
1
0(0)
0

દેશી નાચોસ

Aug-14-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દેશી નાચોસ રેસીપી વિશે

એક વખત બનાવી જો જો ખૂબ સરસ બને છે આ દેશી નાચોસ.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. મીઠું સ્વાદ મુજબ
  3. લિલી મેથી ની ભાજી અડધી વાટકી
  4. લીલું મરચું ૧
  5. તલ ૧ ચમચી
  6. હળદર ૧/૪ ચમચી
  7. લાલ મરચું અડધી ચમચી
  8. તેલ તળવા માટે
  9. લસણ ૪ થી ૫ કળી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેથી ની ભાજી ને બારીક સમારીને સારી રીતે ધોઇ લો.
  2. ઘઉં ના લોટ માં મીઠું,૧ ચમચી તેલ નું મોંણ, હળદર,લાલ મરચું,તલ,લીલું મરચું બારીક સમારેલું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
  4. હવે તેમાંથી થેપલા બનાવી ને તવા પર કાચા પાકા બંને બાજુ થી શેકી લો.
  5. હવે તેને નાચોસ ના શેપ માં કાપીને ગરમ તેલ માં તળી લો.
  6. લો તૈયાર છે આપણા દેશી નાચોસ.કોઈ પણ ડીપ કે સાલસા સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર