થેપલાં | THEPLA Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  15th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of THEPLA by Jhanvi Chandwani at BetterButter
થેપલાંby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    3

    લોકો

0

0

થેપલાં વાનગીઓ

થેપલાં Ingredients to make ( Ingredients to make THEPLA Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • કાલી મિર્ચી પાવડર અડદી ચમચી થી પણ ઓછું
  • અજમો. ૨ ચુંટકિ
  • મોણ માટે તેલ

How to make થેપલાં

  1. ઘઉં ના લોટ મા ..મીઠુ, મરી, અજમો નાખી તેલ નો મોડ નાખો
  2. મુઠી બને તેટલો મોડ નાખવાનો
  3. પાણી થી કઠણ લોટ બાંધી લેવું
  4. લુઆ બનાવી વેલી લેવું
  5. થેપલાં ને તવા મા ઘી થી શેકી લેવું..

My Tip:

ઘી નો મોડ પણ નાખી સકાય...

Reviews for THEPLA Recipe in Gujarati (0)