Open in app

થેપલાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Jhanvi Chandwani15th Aug 2018

THEPLA ના વિશે

Ingredients to make THEPLA in gujarati

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • કાલી મિર્ચી પાવડર અડદી ચમચી થી પણ ઓછું
  • અજમો. ૨ ચુંટકિ
  • મોણ માટે તેલ

How to make THEPLA in gujarati

  1. ઘઉં ના લોટ મા ..મીઠુ, મરી, અજમો નાખી તેલ નો મોડ નાખો
  2. મુઠી બને તેટલો મોડ નાખવાનો
  3. પાણી થી કઠણ લોટ બાંધી લેવું
  4. લુઆ બનાવી વેલી લેવું
  5. થેપલાં ને તવા મા ઘી થી શેકી લેવું..

Reviews for THEPLA in gujarati (0)

No reviews yet.

Recipes similar to THEPLA in gujarati

  • થેપલાં

    1 likes
  • પાલક થેપલાં

    3 likes
  • દૂઘી ના થેપલાં

    6 likes
  • મીની મેથી થેપલાં

    1 likes
  • મેથી બાજરા થેપલાં

    1 likes
  • થેપલાં ચીઝ ફ્રેન્કી

    3 likes