બેસન ચિલ્લા | Besan Chilla Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  15th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Besan Chilla by Rani Soni at BetterButter
બેસન ચિલ્લાby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

બેસન ચિલ્લા વાનગીઓ

બેસન ચિલ્લા Ingredients to make ( Ingredients to make Besan Chilla Recipe in Gujarati )

  • 1 કપ ચણાનો લોટ
  • દહીં 2 ચમચી
  • 2 સમારેલા લીલા મરચાં
  • 1 નાની ચમચી હળદર
  • 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  • 1-2 ચમચી તેલ શેકવા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 /8 નાની ચમચી અજમો
  • 1 ચમચી કોથમીર
  • 1 ચમચી ટોમેટો સોસ
  • પાણી જરૂર મુજબ

How to make બેસન ચિલ્લા

  1. બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો
  2. 20 મિનિટ માટે મુકી રાખો.
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો.
  4. તેલ લગાડી બંને બાજુ શેકો.
  5. ગરમાં ગરમ ચિલ્લા તૈયાર છે.
  6. ચિલ્લા નો રોલ વાળી કાપો.
  7. ટામેટા સૉસ ,કોથમીર મુકી સર્વ કરો.

Reviews for Besan Chilla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો