હોમ પેજ / રેસિપી / ફાફડા ગાઠીયા

Photo of Fafda gaathiya by Aachal Jadeja at BetterButter
608
0
0.0(0)
0

ફાફડા ગાઠીયા

Aug-17-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાફડા ગાઠીયા રેસીપી વિશે

ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ ચમચી ખાવા નો સોડા
  3. ૧/૪ ચમચી અજમો
  4. ચપટી હિગં
  5. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણાના લોટ માં બધો મસાલો નાખી તેલ અને પાણી નાખી ધોળ બનાવી લો
  2. હવે ફાફડા નુ બેટર બનાવી લો
  3. તેને સંચા મા ભરીને ફાફડા ની જાળી ફિટ કરવી
  4. કડાઈમાં તેલ ગરમ મૂકી ફાફડા પાડી તળી લેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર