હોમ પેજ / રેસિપી / પંજાબી કઢી

Photo of Punjabi kadhi by Hetal Sevalia at BetterButter
371
2
0.0(0)
0

પંજાબી કઢી

Aug-17-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી કઢી રેસીપી વિશે

હેલ્ધી અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ઉકાળવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.5 કપ ખાટું દહીં
  2. 4 ચમચી બેસન
  3. 10 કપ પાણી
  4. 1/2 નંગ ડુંગળી ઊભી સમારેલી
  5. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  6. 1/2 ચમચી લીલાં મરચાં ચોપ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ***** વઘાર માટે:
  11. 3 ચમચી તેલ
  12. 1/4 ચમચી હીગ
  13. 1/4 ચમચી જીરું
  14. 1/4 ચમચી મેથી
  15. 1/4 ચમચી રાઈ
  16. 2 સૂકા લાલ મરચાં
  17. 8-10 લીમડાના પાન
  18. **** પકોડા માટે:
  19. 1 કપ બેસન
  20. 1/2 કપ બારીક સમારેલી પાલક
  21. 1/2 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  22. 2 લીલું મરચું ચોપ
  23. 1/2 ચમચી હળદર
  24. 1/4 ચમચી હીગ
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. 1/2 ચમચી ધાણાજીરું
  27. ચપટી સોડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં, બેસન,બધા મસાલા, પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
  2. હવે એક કઢાઈમાં તેલ મૂકી વઘાર કરો. ડુંગળી ઉમેરી ફકત 2 મિનિટ સાતળો. પછી બેટર ઉમેરી દો. ઉબાલ આવે એટલે ધીમા તાપે 30 મિનિટ ઉકળવા દો.જરૂર જણાય તો પાણી ઉમેરો. મિડીયમ થીકનેસ રાખવી.
  3. હવે એક બાઉલમાં પકોડા ની સામગ્રી ભેગી કરી લચકા જેવું ખીરું તૈયાર કરો.તેમાં થી પકોડા બનાવી તળી લો.
  4. જમવાના સમયે પકોડા કઢી માં ઉમેરી એક ઉબાલ લાવી ગરમાગરમ કઢી રાઈસ અથવા રોટલી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર