BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સન ફ્લાવર પરાઠા

Photo of Sun flower paratha by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

સન ફ્લાવર પરાઠા

Aug-17-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સન ફ્લાવર પરાઠા રેસીપી વિશે

આ એક વેજ પરાઠા છે... સન ફ્લાવર ડિઝાઇન મા બનાવ્યો છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ ૨ વાટકી
  2. ડુંગળી ૧ નંગ
  3. શિમલા મિર્ચ. ૧ નંગ
  4. પતા ગોબી થોડી
  5. અમુલ ચીઝ 4 કયૂબ
  6. પનીર ૧૦૦ ગ્રામ
  7. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  8. મીઠુ સ્વાદ પ્રમાણે
  9. ચીલી ફ્લેક્સ અડદી ચમચી
  10. ઓરેગના અડદી ચમચી
  11. સિઁજ્વન સોસ ૨ ચમચા
  12. કોથમીર

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ મા મીઠુ નાખી બાંધી લેવું
  2. એક પ્યાલા મા ડુંગળી બારીક કટી, શિમલા મિર્ચ બારીક કટી, પતા ગોબી બારીક કટી નાખવી
  3. તેમાં મીઠુ, ચાટ મસાલો, પનીર ગીસી ને ,ચીઝ ગીસી ને, ચીલી ફ્લેક્સ, ઓરેગન, સિઁજ્વન સોસ, બધાં મસાલા નાખી મિક્સ કરવો
  4. હવે ઘઉં ના લોટ માંથી લુઆ બનાવી થોડુ વેલો...
  5. તેની અંદર મસાલો રાખો અને પેક કરી લેવું
  6. પેક કરી હલકા હાથે વેલવું
  7. પછી તવા મા ઘી થી પરાઠા ની જેમ શેકવુ
  8. પ્લેટ મા મુકી પિઝા કટર થી કટિંગ કરવી
  9. ઉપર નો ભાગ ધીરે થી ખોલવા
  10. પછી તેનાં ઉપર ચીઝ અને પનીર ગીસ્વુ. કોથમીર પણ નાખવી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર