Photo of Galgola by Hetal Sevalia at BetterButter
386
1
0.0(0)
0

ગલગોલા

Aug-17-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગલગોલા રેસીપી વિશે

શીતળા સાતમ માટે ની રેસિપી છે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપ જુવાર નો લોટ
  3. 1/4 કપ ગોળ
  4. 1/4 ચમચી હીગ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી લીલાં મરચાં
  8. 1/4 ચમચી આદું પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ચમચી આખા ધાણા
  11. 5-6 નંગ આખા મરી
  12. 1 ચમચી તેલ
  13. ખાટી છાશ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી છાશ ની મદદથી કણક બાધો. કણક રોટલી ની કણક કરતાં થોડી ઢીલી રાખવી. ઢાંકી ને તેને આખી રાત રાખી આથો લાવવો.
  2. બનાવવા પહેલાં એક વખત મિક્સ કરી લો.તેમાં થી નાના નાના વડા ઉતારી લો.ધીમા અને મિડીયમ તાપ ની વચ્ચે ના તાપે તળવા. નહીં તો ગોળ ને લીધે તરત લાલ થઈ જશે અને વચ્ચે થી કાચા રહેશે.
  3. તૈયાર છે ખાટા મીઠા વડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર