હોમ પેજ / રેસિપી / ચુંરમા લાડુ

Photo of Churma laddu by Jhanvi Chandwani at BetterButter
176
1
0(0)
0

ચુંરમા લાડુ

Aug-17-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુંરમા લાડુ રેસીપી વિશે

ઘઉં નાં લોટ માંથી બનાવેલ છે ...દાલ બાટી ના જોડે પ્રખ્યાત છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • રાજસ્થાન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ઘઉંનો લોટ ૧ વાટકી
  2. સુજી ૧ વાટકી
  3. બૂરા ખાંડ. ૧ વાટકી
  4. ઈલાયચી, જાયફલ,જવત્રી નો પાવડર. ૧ ચમચો
  5. ઘી.. ૨થી૩વાટકી જેટલું
  6. દૂધ. 1/2 કપ
  7. કાજુ, બદામની કતરન 4 ચમચી
  8. ખોપરા નો બૂરો. ૨ ચમચી
  9. ગુંદર ૨થી૩ ચમચા

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ અને સુજી મા ઘી નો મોણ નાખો
  2. મુઠી બાંધે તેટલું નાખવો
  3. ઈલાયચી વાડો પાવડર નાખવો
  4. દૂધ થી કઠણ બાંધી લેવું
  5. તેનાં નાના નાના મુઠીયા બનાવી ઘી મા ફ્રાય કરવા...બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવા
  6. પછી તેને મિક્સર મા પીસી લેવું
  7. પીસી ને તેમાં બધાં ડ્રાય ફ્રુટ કાટીને નાખવા
  8. ગૌદ ઘી મા શેકી ભૂકો કરી લેવું
  9. ખોપરો અને ગૌદ નો ભૂકો પણ નાખો
  10. ખાંડ નો બૂરો નાખી મિક્સ કરવો
  11. તેમાં થોડુ ગરમ ઘી નાખી લાડુ બાંધવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર