Open in app

ગોળ વાળી પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Aug 2018

Mithi poori ના વિશે

Ingredients to make Mithi poori in gujarati

  • ગોળ ૧/૨ કપ
  • ધ,ઉ ૧ કપ
  • તેલ તળવા માટે

How to make Mithi poori in gujarati

  1. સૌથી પહેલાં તપેલીમાં ગોળ અને પાણી નાખી ઉકાળો
  2. પાણી ઠંડુ કરો
  3. ઘ,ઉ ના લોટ માં ગોળ વાળુ પાણી અને તેલ નુ મોણ નાખી લોટ બાધો
  4. ૧૦ મિનિટ બાદ
  5. પૂરી બનાવી તળી લો

Reviews for Mithi poori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mithi poori in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • લાલ પૂરી

    1 likes
  • દહી પૂરી

    0 likes