પૂરી | Poori Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  18th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Poori by Aachal Jadeja at BetterButter
પૂરીby Aachal Jadeja
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

પૂરી

પૂરી Ingredients to make ( Ingredients to make Poori Recipe in Gujarati )

 • ધ,ઉ નો લોટ ૧ કપ
 • ખાડ ૨ ચમચી
 • તેલ તળવા માટે

How to make પૂરી

 1. સૌથી પહેલા ધ,ઉ ના લોટ માં મોણ નાખો
 2. તપેલી માં પાણી અને ખાંડ નાખી ગરમ કરી ઓગળી જાય ગેસ બંઘ કરો
 3. પાણી થી લોટ બાધી લો
 4. ૧૦ મિનિટ પછી પૂરી બનાવી લો
 5. કડાઈમાં તેલ ગરમ કરી પૂરી તળી લો

Reviews for Poori Recipe in Gujarati (0)