Photo of Muthiya by vaishali nandola at BetterButter
739
0
0.0(0)
0

મુઠીયા

Aug-18-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુઠીયા રેસીપી વિશે

હેલ્ધી મુઠીયા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1. 1 1/2 વાટકો ઘઉંનો લોટ
  2. 2. 3/4. વાટકી બાજરો
  3. 3. 1/2 વાટકી ચણાનો લોટ
  4. 4.. 1/2 નાની દુધી ખમણેલી
  5. 5 . 1/2 વાટકી રાંધેલો ભાત
  6. 6. 1. ગાજર ખમણેલુ
  7. 7 1 1/2 ચમચી ગળયુ અથાણુ
  8. 8. મરચુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો,મીઠુ,સાકર, સોડા
  9. 9. 1/2 લીંબુ
  10. 10. 1 1/2 અથવા 2 વાટકા મેથી
  11. 11. તેલ મોણ માટે
  12. 12 વઘાર માટે રાય,જીરુ,તલ,તેલ,લીમડો

સૂચનાઓ

  1. મે ધઉંના લોટમા નાચણી અને સોયાબીન મીક્સ કરેલ છે
  2. . પહેલા બધા લોટ વાસણમા લઈ તેમા મસાલા ઉમેરી મીક્સ કરો.
  3. હવે તેમા દુધી, ગાજર,મેથી,ભાત નાખી મીક્સ કરો
  4. 1/2 ચમચી સોડા નાખી તેના ઉપર જ લીંબુનો રસ નાખો, તેલ ઉમેરી મીક્સ કરો
  5. પાણીથી લોટ બાંધી તેલ લગાડેલી થાળી મા ફેલાવો
  6. . મે લોટ બાંધવા મગના રસા વાલા શાકનો ઉપયોગ કરેલ છે
  7. લોટ થોડો ઢિલો રાખવો જેથી થાળીમા ફેલાવી શકાય.
  8. 20 થી 25 મીનીટ વરાળ મા બાફવુ
  9. ઠંડા થયા બાદ વઘાર કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર