BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગોટા..

Photo of GOTA by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

ગોટા..

Aug-19-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોટા.. રેસીપી વિશે

ડાકોર મા પ્રખ્યાત છે.. આ ગોટા દહીં સાથે મસ્ત લાગે છે

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન ૧ વાટકી
  2. સુજી. ૧ વાટકી
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  5. વરિયાળી 1/2 ચમચી
  6. ખાંડ ૧ ચમચ
  7. આખા સુકા દાણા 1/2 ચમચી
  8. આદું મરચા ની પેસ્ટ 1 ચમચી
  9. જીરું 1/2 ચમચી
  10. લીંબુ નો રસ ૧ ચમચ
  11. ખાવા નું સોડા. નાનો ચમચ ૧/૨
  12. આખી કાલી મિર્ચ..૫-૬
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બેસન અને સુજી લઇ તેમાં બધાં મસાલા નાખી લેવા
  2. પાણી થી પકોડા જેવું બેટર તૈયાર કરવો
  3. ગરમ તેલ મા પકોડા ની જેમ ગોલ આકાર બને એમ નાખી તળી લો.
  4. દહીં અને સોસ ની સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર