ચાવલ ના પરાઠા | Chaval Paratha Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  19th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chaval Paratha by Jhanvi Chandwani at BetterButter
ચાવલ ના પરાઠાby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    3

    લોકો

2

0

ચાવલ ના પરાઠા વાનગીઓ

ચાવલ ના પરાઠા Ingredients to make ( Ingredients to make Chaval Paratha Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • રાંધેલા ચોખા ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચી થી ઓછી
  • લીલા મરચા ૧ સમારેલું
  • આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે
  • કોથમીર ૨ ચમચા
  • ગરમ મસાલો ૧/૨ ચમચી

How to make ચાવલ ના પરાઠા

  1. ઘઉં નો લોટ લઇ તેમાં મીઠુ, લાલ મિર્ચી પાવડર નાખી લોટ બાંધી લો.
  2. રાંધેલો ભાત લઇ તેમાં બધાં મસાલા નાખી સ્ટફિન્ગ તૌયર કરો.
  3. લોટ ના લુઆ બનાવી રોટલી વણી તેમાં ભાત વાળો મસાલો નાખી પરાઠા વણો.
  4. તવા પર ઘી થી શેકી લેવું

My Tip:

ચોખા ના મસાલા મા ડુંગળી બારીક કાટી નાખી સકાય

Reviews for Chaval Paratha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો