હોમ પેજ / રેસિપી / વેજ આમલેટ

Photo of VEG aamlet by Jhanvi Chandwani at BetterButter
2229
1
0.0(0)
0

વેજ આમલેટ

Aug-19-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ આમલેટ રેસીપી વિશે

આ વેજ આમલેટ છે .. આમાં મૈ મેંદો અને બેસન નો યુઝ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. બેસન ૧ નાની વાટકી
  2. મેંદો. ૨ ચમચ
  3. ડુંગળી બારીક કટી. ૧ નંગ
  4. લીલા મરચા ૨ બારીક કટી
  5. કોથમીર
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. બેકિંગ સોડા ચુંટકિ
  8. તેલ સેકવા માટે

સૂચનાઓ

  1. બેસન ,મેંદો બેકિંગ સોડા લઈ છાણી લો
  2. તેમાં બધાં મીઠુ, મરચા, ડુંગળી નાખી પાણી થી ખીરું તૈયાર કરવો .ખીરું થોડો પાતળો બનાવું
  3. તવા મા તેલ નાખી આમલેટ ની જેમ ફેલાવૂ
  4. ધીમા આંચે શેકવું
  5. વચ્ચ મા બ્રેડ મુકી પલટાવી દેવું
  6. ફરી થી પલટાવી ફોલ્ડ કરવો
  7. આમલેટ રેડી...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર