Open in app

બાટી કેક.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Naina Bhojak19th Aug 2018

Bati cake. ના વિશે

Ingredients to make Bati cake. in gujarati

  • ઘઉં નો જાડો લોટ એક બાઉલ
  • ગોળ અડધો બાઉલ
  • ઘરની દળેલી ખાંડ ચાર ચમચી
  • ઘી અડધો બાઉલ
  • એલાહચી પાવડર ટી સ્પૂન
  • કાજુ દ્રાક્ષ બે ટેબલસ્પૂન
  • રોઝ એસેન્સ ચાર બુંદ
  • ગુલાબ ની પાંખડીઓ સજાવટ માટે..

How to make Bati cake. in gujarati

  1. ઘઉં ના લોટ માં ઘી નું મોણ નાખી હુંફાળા પાણી થઈ લોટ બાંધી લો
  2. લોટ ને કઠણ રાખવો
  3. બાટી ની જેમ આકાર આપી ઓવેન માં ૧૮૦ડિગ્રી પર ૩૦મિનિટ માટે શેકાવા દો
  4. ત્યારબાદ ૨૦ મિનિટ ઠંડી થવા દો
  5. પછી હાથે થી ભાગી ને મિક્સી માં ક્રશ કરી લો
  6. પછી ઘી ને થોડું ગરમ કરી લો
  7. ગરમ ઘી માં ગોળ નાખી ને મિક્સ કરી લો
  8. ગોળ ઓગળે ત્યાં સુફહીજ ગરમ કરવું
  9. પછી નીચે ઉતારવું એમ દળેલી ખાંડ ઉમેરવી
  10. એલચી પબદર અને એસેન્સ પણ ઉમેરી લેવું
  11. કૅકે મોલ્ડ ને. ઘી લગાવી દેવું
  12. એમ આ મિક્સચર ને ડાબી દેવું
  13. તાવેતા થઈ સારી રીતે દબાવીને એકસરખું કરી લેવું
  14. ગોળના મિક્સ મસાજ કાજુ ના ટુકડા એની દ્રાક્ષ નાખવી
  15. ઠંફુ થાય પછી એની ફરતે ગુલાબની પાંખડીઓ થઈ સજાવીને એક કલાક ફ્રીઝ માં મૂકી દેવું
  16. પછી બાટી કૅકે ને કટ કરી ને આ નવી વાનગી નો આનંદ માણો.

Reviews for Bati cake. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bati cake. in gujarati

  • કેક

    1 likes
  • બાટી

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • દાળ બાટી

    2 likes