BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કારેલા

Photo of Bitter gourd sabji by Aachal Jadeja at BetterButter
0
1
0(0)
0

કારેલા

Aug-20-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કારેલા રેસીપી વિશે

પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કારેલા ૭-૮
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચણા નો લોટ ૨ ચમચી
  4. લીબ રસ ૧ ચમચી
  5. હળદર ૧/૪ ચમચી
  6. મરચુ ૧/૨ ચમચી
  7. ધાણાજીરુ ૧/૨ ચમચી
  8. તેલ ૪ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણાના લોટ ને કડાઈમાં ધીમે ગેસે શેકી લો
  2. કારેલા ને ધોઈ ને ચીરા કરી બી કાઢી લો
  3. ચણાના લોટ માં બધો મસાલો ,મીઠું, લીબૂ નો રસ નાખી મિકસ કરો
  4. મસાલો કારેલાં માં ભરી લો
  5. કડાઈમાં તેલ ગરમ મૂકી કારેલા ધીમા ગેસ પર સાતળી લો
  6. ચઢી જાય અએટલે ગેસ બંધ કરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર