હોમ પેજ / રેસિપી / ગાઠીયા નુ શાક

Photo of Gathiya sabji by Aachal Jadeja at BetterButter
488
1
0.0(0)
0

ગાઠીયા નુ શાક

Aug-20-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાઠીયા નુ શાક રેસીપી વિશે

ગુજરાતી શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ગાઠીયા ૧/૨ કપ
  2. દહીં ૧/૨ કપ
  3. ચણાનો લોટ ૧ ચમચી
  4. હળદર ૧/૪ ચમચી
  5. લસણ પેસ્ટ ૧ ચમચી
  6. મરચું ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા દહીં અને ચણાનો લોટ મિકસ કરી બ્લેનડર ફેરવી લો
  2. કડાઈમાં તેલ મૂકી લસણની પેસ્ટ નાખો
  3. બધો મસાલો નાખી મિકસ કરી
  4. દહી વાળુ મિષ્કશણ નાખો
  5. ઉકાળો ધીમા ગેસે
  6. ગાઠીયા નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર