ઘઉં ના લોટ ના ભટૂરે... | Bhature Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  21st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Bhature recipe in Gujarati, ઘઉં ના લોટ ના ભટૂરે..., Jhanvi Chandwani
ઘઉં ના લોટ ના ભટૂરે...by Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ઘઉં ના લોટ ના ભટૂરે... વાનગીઓ

ઘઉં ના લોટ ના ભટૂરે... Ingredients to make ( Ingredients to make Bhature Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ ૧ વાટકી
 • દહીં 2 ચમચી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • બેકિંગ પાવડર 1 ચુંટકી
 • દુધ 1/2 કપ
 • તેલ તળવા માટે

How to make ઘઉં ના લોટ ના ભટૂરે...

 1. ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને બેકીંગ પાવડર નાખો
 2. દહીં નાખી દુધ થી લોટ બાંધી લો
 3. 15 મિનિટ લોટ ને ઢાંકી દો
 4. લુઆ બનાવી ભટૂરે વણી
 5. તેલ મા તળી લેવા...
 6. ગરમા ગરમ ભટૂરે છોલે ની સાથે સવૅ કરો

My Tip:

દુધ ના બદલે પાણી થી પણ લોટ બાંધી શકાય

Reviews for Bhature Recipe in Gujarati (0)