હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ના ભટૂરે...

Photo of Bhature by Jhanvi Chandwani at BetterButter
538
1
0.0(0)
0

ઘઉં ના લોટ ના ભટૂરે...

Aug-21-2018
Jhanvi Chandwani
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ના ભટૂરે... રેસીપી વિશે

બાળકો ને છોલા ભટૂરે બહુ ગમે છે.. તેમના માટે ઘંઉ ના લોટ ના ભટૂરે બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • બાળકો ના જન્મદિવસ માટે
  • પંજાબી
  • તળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. દહીં 2 ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. બેકિંગ પાવડર 1 ચુંટકી
  5. દુધ 1/2 કપ
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને બેકીંગ પાવડર નાખો
  2. દહીં નાખી દુધ થી લોટ બાંધી લો
  3. 15 મિનિટ લોટ ને ઢાંકી દો
  4. લુઆ બનાવી ભટૂરે વણી
  5. તેલ મા તળી લેવા...
  6. ગરમા ગરમ ભટૂરે છોલે ની સાથે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર