હોમ પેજ / રેસિપી / ડ્રાયફ્રુટ ચુરમા મોદક

Photo of Dry fruit chrma modak by Devi Amlani at BetterButter
892
0
0.0(0)
0

ડ્રાયફ્રુટ ચુરમા મોદક

Aug-21-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાયફ્રુટ ચુરમા મોદક રેસીપી વિશે

જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ ગણેશ ભગવાન પ્રસાદમાં ધરાય છે અને મહારાષ્ટ્રમાં મોદક પ્રસાદ તરીકે ધરવામાં આવે છે અહીં ને બંનેનું ફ્યુઝન કરીને ચુરમા મોદક બનાવેલા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કપ ઘઉંનો જાડો લોટ
  2. 2 ચમચી રવો
  3. 2 ચમચી ચણાનો લોટ
  4. 4 કપ ઘી
  5. 3 કપ ગોળ
  6. 5 થી 6 નંગ બદામ
  7. 5 થી 6 નંગ કાજુ
  8. 2 નંગ જાયફળ
  9. 1 ચમચી ખસખસ

સૂચનાઓ

  1. સૌ ઘઊંનો લોટ રવો અને ચણાનો લોટ ભેગો કરી લો. ત્યારબાદ તેમાં એક કપ ઘી ગરમ કરીને નાખો હવે થોડું નવશેકું પાણી લઈ એક દમ ભાખરી જેવો કરકરો લોટ બાંધો
  2. ત્યારબાદ તેના મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળો
  3. હવે તેનો ભૂકો કરી નાખો અને ચારી લો
  4. સાથે-સાથે જાયફળ અને કાજુનો ભૂકો કરી તેમાં મિક્સ કરો
  5. ત્યારબાદ એક વાસણ લઈ બાકી રહેલું ઘી અને ગોળ ને મિક્સ કરીને ૫ મિનીટ સુધી હલાવો અને ગેસ બંધ કરી દો
  6. હવે તેમાં તૈયાર કરેલો ભૂકો મિક્સ કરો
  7. ત્યારબાદ ગરમ હોય ત્યારે જ મોદક લીબુ લઈને તેનો મોદક જેવો શેપ આપો અને ઉપરથી ખસખસ ભભરાવો
  8. આ રીતે મોદક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર