Open in app

પાપડી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  8 people
Jhanvi Chandwani21st Aug 2018

Papdi ના વિશે

Ingredients to make Papdi in gujarati

  • બેસન અડદી વાટકી
  • મેદો અડદી વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ખાવાનું સોડા ચુંટકી
  • હીંગ ચુંટકી
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  • સંચર અડદી ચમચી

How to make Papdi in gujarati

  1. બેસન અને મેદા મા મીઠુ, સોડા, હીંગ નાખી પાણી થી લોટ બાંધી લો
  2. લુઆ બનાવી પાતળી રોટલી વણી તેમાં લાંબા ચેકસ કરીને કટીંગ કરવા
  3. હવે ચેકસ કરેલા ટુકડા ને ગરમ તેલ મા તળી લો...
  4. ગરમ ગરમ પાપડી ઉપર લાલ મિર્ચી પાવડર અને સંચર ભભરાવા..

Reviews for Papdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papdi in gujarati

  • ગોળ પાપડી

    4 likes
  • વેસણ પાપડી

    2 likes
  • પાપડી બાઇટસ

    9 likes
  • પાપડી ગાંઠિયા

    3 likes
  • વડા પાપડી ચાટ

    2 likes
  • પાપડી ગાંઠિયા

    1 likes