Open in app

દાળ ઢોકળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja21st Aug 2018

Daal dhokli ના વિશે

Ingredients to make Daal dhokli in gujarati

  • તૂવેરદાળ ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરચું ૧/૪ ચમચી
  • ઘ,ઉ નો લોટ ૧ કપ
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • લીમડો
  • તેલ જરૂર મુજબ
  • શિગ ૨ ચમચી

How to make Daal dhokli in gujarati

  1. સૌથી પહેલાં દાળ બાફી લો
  2. ધ,ઉ ના લોટ માં મીઠું, હળદર નાખી પાણી થી લોટ બાંધો
  3. કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું મુકી લીમડો નાખો
  4. શિગ નાખો
  5. દાળ વધારી લો
  6. ઢોકળી વણી લો
  7. દાળ મા નાખો, બાકી બધો મસાલો નાખી ઉકાળો

Reviews for Daal dhokli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Daal dhokli in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes