કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો | Kathyavadi dhokli nu shak and bajari no rotalo Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  21st Aug 2018  |  
3 ત્યાંથી 1 review રેટ કરો
 • Kathyavadi dhokli nu shak and bajari no rotalo recipe in Gujarati, કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો, Bhavna Nagadiya
કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલોby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

1

કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો વાનગીઓ

કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો Ingredients to make ( Ingredients to make Kathyavadi dhokli nu shak and bajari no rotalo Recipe in Gujarati )

 • ચણા નોલોટ એક વાટકી
 • છાસ દોઢ વાટકી
 • તેલ એક ચમચો
 • નિમક સ્વાદ મુજબ
 • પા ચમચી હરદર
 • પા ચમચી લાલ મરચુ
 • શાક માટે
 • તેલ બે ચમચા
 • હીંગ ચપટી
 • લસણ મરચા ની પેસ્ટ એક ચમચો
 • એક ટમેટુ બારીક કાપેલુ
 • છાસ બે વાટકા
 • હરદરપા ચમચી
 • ધાણાજીરુએક ચમચી
 • લાલ મરચુ પાવડર એકચમચી
 • સજાવટ માટે બારીક કાપેલી કોથમીર એક ચમચો

How to make કાઠીયાાડી ઢોકલી નુ શાક અને બાજરી નો રોટલો

 1. સૌ પ્રથમ ઢોકલી બનાવો
 2. બાદરીત મા બતાવ્યા પ્રમાણેછાસ વઘારવી
 3. છાસ મા ઢોકલી નાખવી
 4. 5મીનીટ ઢાકી ચડવા દેવુ
 5. ગેસ બંધ કરી કોથમીર થી સજાવવુ

My Tip:

આશાક ચોમાસા ની ઋતુ માખુબ સારુ લાગે છેે

Reviews for Kathyavadi dhokli nu shak and bajari no rotalo Recipe in Gujarati (1)

jigna jivani manek8 months ago

Wah
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો