BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેથી ખાખરા

Photo of Methi khakhra by Aachal Jadeja at BetterButter
442
1
0(0)
0

મેથી ખાખરા

Aug-21-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ખાખરા રેસીપી વિશે

ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘ,ઉ નો લોટ ૨ કપ
  2. મેથી ૨ ચમચી
  3. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઘ,ઉ ના લોટ માં મીઠુ, તેલ, મેથી, નાખી લોટ બાંધો
  2. પતલી રોટલી બનાવી તવા પર શેકો
  3. ધીમાે ગેસ કરી દબાવી ને શેકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર