હોમ પેજ / રેસિપી / મુઠીયા ઢોકળાં

Photo of Muthiya Dhokla by Rupa Thaker at BetterButter
1109
1
0.0(0)
0

મુઠીયા ઢોકળાં

Aug-21-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુઠીયા ઢોકળાં રેસીપી વિશે

સ્વાસ્થય વર્ધક ગુજરાતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉનો લોટ ૧ મોટો કપ
  2. ઘઉનો કરકરો લોટ ૧/૨ કપ
  3. ચનાનો લોટ ૧/૨ કપ
  4. બાજરાનો લોટ ૧/૨ કપ
  5. રાંધેલા ભાત ૧ બાઉલ
  6. લસત અને મરચા ની પેસ્ટ / ક્રશ્ડ
  7. સાકર ૧/૨ ચમચી
  8. કોથમીર
  9. સ્વાદાનુસાર મીઠુ
  10. હળદર ૧/૨ ચમચી
  11. ધાણાજીરુ દોઢ ચમચી
  12. તેલ ૨ મોટી ચમચી
  13. સોડા ચપટી
  14. લીંબુનો રસ ૧/૨ ચમચી
  15. વઘાર માટે અલગથી: તેલ ૨ ચમચી, રાઇ, તલ, લીમડો, હીંગ
  16. લોટ બાંધવા જરુર પુરતુ પાણી

સૂચનાઓ

  1. બધી સામગ્રી તૈયાર કરો
  2. રાંધેલા ભાત માં ચારેય લોટ ઉમેરી લોટ તૈયાર કરો
  3. ભાત અને લોટમા મસાલા મીક્સ કરી લોટ તૈયાર કરો
  4. લોટ બાંધો
  5. બાંધેલા લોટથી મુઠીયા ના રોલ તૈયાર કરો
  6. તપેલામાં થોડુ પાણી લઈ તેના ઉપર ચારણી મા મુઠીયા ના રોલ રાખી ઉપર થાળી ઢાંકી ઉપર વજન રાખો
  7. તૈયાર મુઠીયાના રોલને ૨૦-૨૫ મીનીટ મીડીયમ તાપ પર વરાળે બાફવા મુકો
  8. મુઠીયા રોલ બફાઈ જાય એટલે નાની ગોળ સ્લાઈસ કરી વઘાર માટે તૈયાર કરો
  9. મુઠીયા ને રાય, જીરુ, તલ, હીંગ અને લીમડા નો વઘાર કરી ગરમા ગરમ સર્વ કરો
  10. વાનગી તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર