BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ખજૂર ચોકલેટ લાડું

Photo of Khajur choclate ladoo by Jyoti Adwani at BetterButter
0
6
0(0)
0

ખજૂર ચોકલેટ લાડું

Aug-22-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર ચોકલેટ લાડું રેસીપી વિશે

ઘણા બાળકો ને ખજૂર પસંદ નથી હોતી તો તેમને ખજૂર ખવડાવો આ નવી રિતે. બાળકો ની કોઈ પાર્ટી હોય તો તેમાં પણ આ લાડુ સરસ લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખજૂર ૨૫૦ ગ્રામ
  2. કોપરાનું છીણ ૨૫૦ ગ્રામ
  3. કાજુ અડધી વાટકી
  4. બદામ અડધી વાટકી
  5. ઘી ૧ ચમચી
  6. ચોકલેટ કમ્પાઉન્ડ ૨૫૦ ગ્રામ
  7. મીઠી વરિયાળી ૧૦૦ ગ્રામ

સૂચનાઓ

  1. ખજૂર માંથી બી કાઢી લો.
  2. બી કાઢી ને ખજૂર ને મિક્સચર માં પીસી લો.
  3. કાજુ અને બદામ ની કતરણ કરી લો.
  4. હવે કઢાઈ માં ઘી ગરમ કરો.
  5. ઘી ગરમ થતા જ તેમાં પીસેલી ખજૂર,કોપરા નું છીણ,કાજુ અને બદામ ની કતરણ ઉમેરી ને સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે તેમાં થી નાના લાડુ વાળી લો.
  7. હવે ચોકલેટ કમ્પાઉન્ડ ને ડબલ બોઇલર થી ઓગળી લો.
  8. જે ખજૂર ના લાડુ વનાવ્યાં છે તેને ચોકલેટ માં નાખો અને સારી રીતે તેને ચારે બાજુથી કોટિંગ કરી લો.
  9. બધા લાડુ ની ઉપર મીઠી વરિયાળી છાંટી ને ગાર્નિશ કરો.
  10. હવે ૧૫ મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.
  11. લો તૈયાર છે આપણા ખજૂર ચોકલેટ ના મસ્ત લાડુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર