BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સીંગ ની મીઠાઈ

Photo of Peanuts  Sweet by Dipika Ranapara at BetterButter
0
5
0(0)
0

સીંગ ની મીઠાઈ

Aug-22-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીંગ ની મીઠાઈ રેસીપી વિશે

સીંગ ની મીઠાઈ /સીંગ પાક/ સીંગ ના લાડુ ભારતીય મીઠાઈ છે. ખૂબજ ઝડપ થી બનાવી શકાય છે, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈ છે. ડાયેટ ફોલો કરનારા લોકો પણ ખાઇ શકે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1 કપ ફોતરા વગર ની સીંગ
  2. 1/2 કપ ગોળ નો ભૂકો
  3. 1મધ્યમ ચમચો ઘી

સૂચનાઓ

  1. એક કડાઈ માં ફોતરા વગર ની સીંગ ને શેકી લો.
  2. સહેજ ઠંડી પડે એટલે મીક્ષ્ચર મા અધકચરી પીસી લો.
  3. હવે, એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો.
  4. એક વાટકી માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપું નાખો અને ફેલાય નહી તો તરત જ ગેસ બંધ કરી દો અને સીંગ ઉમેરી હલાવી લો.
  5. હવે ડિઝાઇનર ચમચી લઇ તેમાં બનાવેલ મીશ્રણ નાખી ડી મોલ્ડ કરી મીઠાઇ બનાવી લો અને હવા ચૂસ્ત બરણી માં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર