ખજૂર ડ્રાયફ્રુટ બરફી | Dates and dryfruit barfi Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  22nd Aug 2018  |  
4 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Dates and dryfruit barfi by Urvashi Belani at BetterButter
ખજૂર ડ્રાયફ્રુટ બરફીby Urvashi Belani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

1

ખજૂર ડ્રાયફ્રુટ બરફી વાનગીઓ

ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ingredients to make ( Ingredients to make Dates and dryfruit barfi Recipe in Gujarati )

 • 2 ચમચા ઘી
 • 2 કપ બીજ કાઢેલી અને કાપેલી ખજૂર
 • 1 કપ ડ્રાયફ્રુટ (કાજુ,બદામ,પિસ્તા,અખરોટ)
 • 1/2 કપ છીણેલું કોપરું
 • 1/2 ચમચી ઈલાયચી પાવડર
 • 1/4 ચમચી જાયફળ પાવડર
 • 1 ચમચી ખસખસ

How to make ખજૂર ડ્રાયફ્રુટ બરફી

 1. ખજૂર ને મિક્સર માં થોડુંક પીસી લેવું અને ડ્રાયફ્રુટ ને મોટા ટુકડા માં કાપી લેવા.
 2. એક કઢાઈ માં ઘી ગરમ કરી ખજૂર નાખવી. ધીમી આંચ પર રાખવું અને હલાવતા રહેવું.
 3. ખજૂર જ્યારે નરમ થઈ જાય ત્યારે ડ્રાયફ્રુટ, ખોપરું,ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ખસખસ નાખી મિક્સ કરવું.
 4. બે મિનિટ સુધી મિક્સ કરી પછી ગેસ બંદ કરી દેવું.
 5. થાળી માં ઘી લગાવી આ મિશ્રણ નાખી બરાબર સેટ કરવું.
 6. ઠંડુ પડે ત્યારે ચોરસ ટુકડા માં કાપી ને સર્વ કરો.

My Tip:

આ મિશ્રણ માંથી લાડુ પણ બનાવી શકાય છે.

Reviews for Dates and dryfruit barfi Recipe in Gujarati (1)

Dhara joshia year ago

Delicious
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો