સુરત ની ઘારી | GHARI Recipe in Gujarati

ના દ્વારા Swati Bapat  |  22nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of GHARI by Swati Bapat at BetterButter
સુરત ની ઘારીby Swati Bapat
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

સુરત ની ઘારી

સુરત ની ઘારી Ingredients to make ( Ingredients to make GHARI Recipe in Gujarati )

 • ગોળ ૧૦૦ ગ્રામ
 • મેંદો ૧૦૦ ગ્રામ
 • ઘી૨૫૦ ગ્રામ
 • માવો ૨૫૦ ગ્રામ
 • એલચી પાવડર 1 ચમચી
 • ડ્રાય ફ્રુટ ૨ ચમચી

How to make સુરત ની ઘારી

 1. એક બાઉલ માં મેંદો લો.
 2. ૨ ચમચી તેલ નાખો.
 3. મોણ નાખી નરમ લોટ બાંધો.
 4. માવા ને કડાઈ માં સેકી પછી તેમાં એલચી પાવડર ને અડધી વાડકી ગોળ ઉમેરો.
 5. બધું મિક્સ કરો.
 6. લોટ માંથી લુવા બનાવી પાતળી પુરી બનાવી તેમાં માવા નું પુરાણ ભરો.
 7. તેને ઘારી નો આકાર આપો.
 8. પછી ઘી ને કડાઈ માં ગરમ કરો ન ધીમા આંચ પાર તળી લો.
 9. થોડી ઠંડી થાય પછી ઘી માં ડૂબાડી રાખો.
 10. પછી ઠંડી થવા દો.
 11. ઘી જામી જાય એટલે ઘારી તૈયાર છે.
 12. ડ્રાય ફ્રુટ થી સજાવી પીરસો.

My Tip:

ખાંડ ના બદલે ગોળ વાપરવા માં આવે તો વધારે પોષ્ટીક થાય છે

Reviews for GHARI Recipe in Gujarati (0)