સુગર ફ્રી મોદક | Sugar Free Modak Recipe in Gujarati

ના દ્વારા Hiral Hemang Thakrar  |  22nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sugar Free Modak by Hiral Hemang Thakrar at BetterButter
સુગર ફ્રી મોદકby Hiral Hemang Thakrar
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  10

  લોકો

4

0

સુગર ફ્રી મોદક

સુગર ફ્રી મોદક Ingredients to make ( Ingredients to make Sugar Free Modak Recipe in Gujarati )

 • સમારેલા ખજૂર 400 ગ્રામ
 • સમારેલા અંજીર 100 ગ્રામ
 • સમારેલા કાજુ બદામ 50 ગ્રામ
 • ઘી 25 ગ્રામ

How to make સુગર ફ્રી મોદક

 1. ખજૂર અંજીર અને કાજુ બદામને સમારીને ટુકડા કરવાં.
 2. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી ઘી ઉમેરો.
 3. ઘી ગરમ થતા કાજુ બદામના ટુકડા ઉમેરી જરા તળાવા દો.
 4. હવે સમારેલા ખજૂર અંજીરના ટુકડા ઉમેરી ધીમા તાપે સેકતા જાવ.
 5. પાંચ થી સાત મીનીટમાં બધું બરાબર એકરસ થઈ જશે.
 6. હવે કડાઈ ને ગેસ પરથી ઉતારી લો, મિશ્રણ થોડું ઠંડુ થવા આવે ત્યારે મોદકના મોલ્ડની મદદથી મોદક તૈયાર કરીલો.
 7. આ માપથી મોટી સાઈઝના દશ થી બાર મોદક તૈયાર થશે.

My Tip:

ભાવતું હોય તો નારિયેળનું સુકુ ખમણ પણ ઉમેરી શકાય.

Reviews for Sugar Free Modak Recipe in Gujarati (0)