ચીકુ ચોકો મેજીક | Chiku choco magic Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  23rd Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Chiku choco magic by Hetal Sevalia at BetterButter
ચીકુ ચોકો મેજીકby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

1

ચીકુ ચોકો મેજીક

ચીકુ ચોકો મેજીક Ingredients to make ( Ingredients to make Chiku choco magic Recipe in Gujarati )

 • 6 નંગ ચીકુ મોટી સાઈઝ ના
 • 100 ગ્રામ મોળો માવો
 • 2 ચમચી કોકો પાવડર
 • 1 ચમચી ઘી
 • 2 ચમચી કોપરાનું ખમણ
 • 1/4 કપ ખાડ
 • 1/4 કપ નટ્સ નો ભૂકો

How to make ચીકુ ચોકો મેજીક

 1. ચીકુ ને છોલી બારીક સમારી લો.એક પેનમાં ઘી મૂકી ચીકુ ઉમેરો. 5 મિનિટ ધીમા તાપે થવા દો.
 2. ચડી જાય એટલે ચમચા થી સ્મેસ કરો. ચંકસ રહી જાય તો સારા લાગશે. હવે માવો ઉમેરી 2 થી 3 મિનિટ સાતળો.
 3. હવે ખાડ,કોકો પાવડર, ઉમેરો. નટસ નો ભૂકો ઉમેરી મિશ્રણ ધટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
 4. ઠંડું પડે એટલે બોલ્સ વાળી લો.કોપરાના ખમણ માં રગદોળી લો.

My Tip:

ચીકુની મીઠાશ ને આધારે ખાડ નું પ્રમાણ ઓછું વધતું કરવું. જો બોલ વાળતાં તકલીફ પડે તો થોડી વાર ફ્રીઝમાં મિશ્રણ મૂકવું.

Reviews for Chiku choco magic Recipe in Gujarati (1)

Rina Joshi2 years ago

Ty for superb idea
જવાબ આપવો