Photo of Singori by Harsha Israni at BetterButter
1981
12
0.0(1)
0

Singori

Aug-23-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગા્મ મોળો માવો
  2. ૨ ચમચી ઘી
  3. ૧૨૫ ગા્મ ખાંડ
  4. ૭-૮ કપૂરી પાન
  5. પીસ્તાની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી માવો ઉમેરો.
  2. માવાને ધીમી આંચે શેકો.માવો શેકાઈ જાય ત્યારે ખાંડ ઉમેરી સતત હલાવો.
  3. મિશ્રણ થોડું જાડુ થાય અેટલે તેમાં પીસ્તાની કતરણ ઉમેરીં ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.તૈયાર છે સિંગોરી .
  4. હવે કપૂરી પાનને ધોઈને સુકવી દો.પાનને કોન શેપમાં વાળી તૈયાર કરેલી સિંગોરીને ભરી દો અને કોનના ખુલ્લા ભાગ પર પીસ્તાની કતરણ લગાવી દો.
  5. પીરસતી વખતે સિંગોરીને પાનમાંથી કાઢીને પીરસવી .

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Aug-24-2018
Rina Joshi   Aug-24-2018

Superb

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર