હોમ પેજ / રેસિપી / રાજગરા ના લોટ નો શીરો

Photo of Rajagra na lot no shiro by Bhavna Nagadiya at BetterButter
1098
4
0.0(0)
0

રાજગરા ના લોટ નો શીરો

Aug-26-2018
Bhavna Nagadiya
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજગરા ના લોટ નો શીરો રેસીપી વિશે

ફરાલી શીરો પન કહેવાય ઝડપ થી બની જાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રાજગરા નો લોટ એક વાટકો
  2. ખાંડ પોણો વાટકો
  3. પાણી 3વાટકા
  4. એલચી પાવડર અડધી ચમચી
  5. બદામ ની કતરન 1ચમચી
  6. ઘી પોણો વાટકો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોટ ચા઼લીલો
  2. લોયા મા ઘી ગરમ થવા દો
  3. બીજા ગેસ પર પાણી ગરમ કરવુ
  4. ઘી મા લોટ નાખી મધ્યમ તાપ પર રાખો
  5. લોટ ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો
  6. બાદ ગરમ પાણી નાખી હલાવો
  7. એક સરખુ મીક્સ કરો
  8. પાણી બલી જાય ત્યા સુધી હલાવો
  9. બાદ ખાંડ નાખી હલાવો
  10. 5મીનીટ બાદ ઘી છુટુ પડેત્યા સુધી હલાવો
  11. બાદ બાઉલ મા લઇ એલચીપાવડર છાટો
  12. બદામ ની કતરન થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર