હોમ પેજ / રેસિપી / મગની દાળ અને ધવ ની સૂખડી

Photo of Yellow moong dal & white suidi by   at BetterButter
502
4
0.0(0)
0

મગની દાળ અને ધવ ની સૂખડી

Aug-27-2018
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ અને ધવ ની સૂખડી રેસીપી વિશે

પૌષ્ટિક અને ઈનોવેટિવ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ ની મોગર (પીડી) દાળ અને ધવ ૧/૧ કપ
  2. ધી ૧૫૦ ગામ
  3. ગોડ ૨ કપ

સૂચનાઓ

  1. લવ અને દાળ ને સ્લો ગેસ પર સેકીલેવુ
  2. સેકી ને મીડીયમ મિક્સર માં દળી લેવૂ
  3. લોયા માં ધી મુકી ધીમા તાપે સેકવુ
  4. સતત હલાવતા રહો બાઊન થવા દેવું
  5. ઝીણો ગોડ કાપી રાખો
  6. ગેસ બંધ કરી ગોડ નાખો
  7. થાડી માં પાથરો ને ઠરવા દો
  8. ૧/૨ કલાક પછી ચોસલા પાડી તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર