ગાજર હલવા વિથ આઈસ્ક્રિમ | Carrot halwa with icecream Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  28th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Carrot halwa with icecream by Shraddha Patel at BetterButter
ગાજર હલવા વિથ આઈસ્ક્રિમby Shraddha Patel
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  6

  લોકો

0

0

ગાજર હલવા વિથ આઈસ્ક્રિમ વાનગીઓ

ગાજર હલવા વિથ આઈસ્ક્રિમ Ingredients to make ( Ingredients to make Carrot halwa with icecream Recipe in Gujarati )

 • ચાર કપ છીણેલું ગાજર
 • ચાર કપ દૂધ
 • દોઢ કપ ખાંડ
 • ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને કિસમિસ
 • બે ચમચા ઘી
 • વેનીલા આઈસ્ક્રિમ 700ml
 • ચોકોલેટ સિરપ 6 ચમચી

How to make ગાજર હલવા વિથ આઈસ્ક્રિમ

 1. એક કઢાઈ મા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરો અને 5 મિનિટ સુધી સાંતળો.
 2. ગાજર સહેજ સોફ્ટ થાય એટલે એમાં દૂધ અને ખાંડ ઉમેરો અને ધીમી આંચ પર હલાવતા રહેવું.
 3. હલવો બની જાય એટલે એક થાળી મા ઘી થી ગ્રીસ કરી હલવો એમાં એકસરખું ઢાળી ને પ્રેસ કરી ઠંડુ કરવા ફ્રિજ મા મૂકી દો.
 4. ત્યારબાદ હલવા ને હાર્ટ શેઈપ મા કટ કરી બોલ મા સર્વ કરો અને એના પર કાજુ બદામ અને કિસમિસ અને ચોકોલેટ સિરપ નાખો. ત્યાર બાદ એના પર આઈસ્ક્રિમ મૂકી સર્વ કરો.

Reviews for Carrot halwa with icecream Recipe in Gujarati (0)