Open in app

ગાજર હલવા વિથ આઈસ્ક્રિમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Shraddha Patel28th Aug 2018

Carrot halwa with icecream ના વિશે

Ingredients to make Carrot halwa with icecream in gujarati

  • ચાર કપ છીણેલું ગાજર
  • ચાર કપ દૂધ
  • દોઢ કપ ખાંડ
  • ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને કિસમિસ
  • બે ચમચા ઘી
  • વેનીલા આઈસ્ક્રિમ 700ml
  • ચોકોલેટ સિરપ 6 ચમચી

How to make Carrot halwa with icecream in gujarati

  1. એક કઢાઈ મા ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરો અને 5 મિનિટ સુધી સાંતળો.
  2. ગાજર સહેજ સોફ્ટ થાય એટલે એમાં દૂધ અને ખાંડ ઉમેરો અને ધીમી આંચ પર હલાવતા રહેવું.
  3. હલવો બની જાય એટલે એક થાળી મા ઘી થી ગ્રીસ કરી હલવો એમાં એકસરખું ઢાળી ને પ્રેસ કરી ઠંડુ કરવા ફ્રિજ મા મૂકી દો.
  4. ત્યારબાદ હલવા ને હાર્ટ શેઈપ મા કટ કરી બોલ મા સર્વ કરો અને એના પર કાજુ બદામ અને કિસમિસ અને ચોકોલેટ સિરપ નાખો. ત્યાર બાદ એના પર આઈસ્ક્રિમ મૂકી સર્વ કરો.

Reviews for Carrot halwa with icecream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Carrot halwa with icecream in gujarati

  • ગાજર હલવા પુડીંગ

    7 likes
  • માઈક્રોવેવ ગાજર હલવા

    3 likes
  • ગાજર ના હલવા ની બરફી પાઈ

    5 likes