હોમ પેજ / રેસિપી / પાન મસાલા અંગૂરી રબડી

Photo of Paan masala anguri rabdi by Leena Sangoi at BetterButter
765
2
0.0(0)
0

પાન મસાલા અંગૂરી રબડી

Aug-28-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન મસાલા અંગૂરી રબડી રેસીપી વિશે

રબડી માં ટ્વિસ્ટ આપ્યું છે પાન મસાલા ફલેવર.ટેસ્ટ માં મજેદાર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧૫-૨૦ નાના કદના રસગુલ્લા
  2. ૫૦૦મિલી. દૂધ
  3. ૧/૨ કપ સાકર
  4. ૨ ચમચા પાન મસાલા સિરપ
  5. પાન એસેન્સ ૨ ટીપા
  6. કેસર તાતણા
  7. ૧ ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેન માં દૂધ ઉકાળવું.
  2. ૧/૨ કપ ગરમ દૂધ માં કેસર ના તાતણા નાખીને સાઈડ માં રાખવું.
  3. એકવાર દૂધ ઉભરો આવે,ધીમા તાપે દૂધ ને હલાવતા રહેવું.૧૦મિનિટ પછીથી સાકર ઉમેરો.
  4. ૨૦-૨૫ મિનિટ પછી દૂધ ઘાટુ થાય પછી કેસર દૂધ અને એલચી પાવડર ઉમેરવું.
  5. પાન એસેન્સ અને પાન મસાલા સિરપ ઉમેરો ..
  6. સાકર સિરપ માં થી ઠંડા રસગુલ્લા બહાર કાઢી ને નિચોવી રાખો.
  7. રસગુલ્લા બોલ ને પાન રબડી માં નાખો.
  8. રેફ્રિજરેટર માં રાતોરાત અથવા ૫-૬ કલાક માટે ઠંડું કરો.
  9. પીસ્તા કતરણ અને ટૂટીફૂટી સાથે સજાવટ કરો.
  10. ઠંડી ઠંડી પાન મસાલા રબડી પિરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર